વડોદરા: બુલેટ ટ્રેન પ્રોજેટની કામગીરી : અલકાપુરી ઓવરબ્રિજ મામલે મ્યુ.કમિશ્નર સહિત રેલવેના અધિકારીઓનું સંયુક્ત નિરીક્ષણ
Vadodara, Vadodara | Aug 6, 2025
વડોદરા : પાલિકાના મ્યુ.કમિશનર અને વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા બુલેટ ટ્રેનની કામગીરીનું સંયુક્ત નિરીક્ષણ...