ઉપલેટા: સોમનાથ મહાદેવ મંદિર પાસેની મોજ નદીમાં એનડીઆરએફ ટીમ અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી
Upleta, Rajkot | Jul 24, 2025
ઉપલેટા તાલુકા વહીવટી તંત્રને એનડીઆરએફની ટીમ દ્વારા ઉપલેટા શહેરની મોજ નદી પરના સોમનાથ મહાદેવ મંદિર નજીક મોક ડ્રિલ...