ધનસુરા: પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને ધનસુરા ખાતે તાલુકા સ્વાગત અને સેવા પખવાડિયા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ધનસુરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરજદારને રૂબરૂ સાંભળી રજુ થયેલ પ્રશ્ન બાબતે યોગ્ય હકારાત્મક નિકાલ માટે જે તે વિભાગ સાથે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા. 24/09/2025 ના રોજ઼ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તરૂપી આહુતિ આપનાર સૌ નિઃસ્વાર્થ રક્તદાતાઓનો જુસ્સો વધાર્યો