અડાજણ: સુરતમાં 'મોતના ખાડા': સહારા દરવાજા પાસે ભયંકર સ્થિતિ, વાહનચાલકો જીવના જોખમે પસાર
Adajan, Surat | Nov 2, 2025 સુરત શહેરના મુખ્ય માર્ગો પર પડેલા મોટા ખાડાઓ ને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સહારા દરવાજા વિસ્તારમાં પડેલા મસમોટા ખાડાઓએ ગંભીર પરિસ્થિતિ સર્જી છે.કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે, જ્યાં ખાડામાં જ વાહન પલટી થતા-થતા રહી ગયા હતા. આ દ્રશ્યો રસ્તાની ખરાબ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.મસમોટા ખાડાઓના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ નિયમિતપણે જોવા મળી રહ્યા છે,