દાહોદ: દાહોદ કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિવિધ અધિકારીઓ આરોગ્ય મંત્રી દ્વારા યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી
Dohad, Dahod | Sep 15, 2025 આજે તારીખ 15/09/2025 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓએ આજે "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન" અંતર્ગત યોજાયેલી મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી.આ બેઠકમાં માનનીય આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય અધ્યક્ષ સ્થાને જોડાયા હતા અને આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.