તળાજા: મોટા ગોપનાથ મહાદેવ ખાતે યોજનારી આગામી પૂજ્ય મોરારીબાપુની કથા ને લઈને સીતારામ બાપુએ મુલાકાત કરી
પૂ.મોરારીબાપુની આગામી 4 તારીખ થી મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે રામ કથા શરૂ થવાની છે સંતો મુલાકાત આજે તલગાજરડા પૂ મોરારીબાપુ ની મુલાકાત દર્શને પધારતા મોટા ગોપનાથ મહાદેવ મંદિરના બ્રહ્મચારી ટ્રસ્ટના ગાદીપતિ સીતારામ બાપુ સાથે તેમના સેવક સમુદાય મોરારીબાપુને શ્રીફળ આપીને સીતારામ બાપુ કે વંદન કરેલ મોરારીબાપુએ સીતારામ બાપુનું સાલ ઓઢાડીને સ્વાગત કરેલ મોટા ગોપનાથ મહ