જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં એકમાત્ર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેલીએટીવ વોર્ડ કાર્યરત 2 વર્ષ દરમિયાન ૨૪૦૦ દર્દીઓએ સારવાર લીધી- ડો.અજય
Junagadh City, Junagadh | Sep 7, 2025
ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના અડગ પ્રયાસોના ભાગરૂપે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સરથી...