દાંતા: દાંતા તાલુકાની બેગડીયા પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું
દાંતા તાલુકાની બેગડીયા પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય એ તમાકુ ન ગેરફાયદા અને નિયંત્રણ અંગે વક્તવ્ય આપ્યું હતું મચકોડા આ.આ.મંદિર સ્ટાફ તરફથી વિજેતા બાળકોને તથા ભાગ લેનાર દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા બાળકોને તમાકુ ગુટખા અને ધૂમ્રપાન થી થતા નુકશાન અને ગંભીર બીમારીઓ વિશે અને આ અંગે ચાલતા સરકારના કાર્યક્રમો વિશે સમજ આપવામાં આવી હતી