નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તાલુકા સીટી જિલ્લાના ખેડૂતોને બિયારણ સહિતના મુદ્દાઓને લઈને જાગૃતિ અંગે યુનિવર્સિટી ખાતે તાલીમ આપવામાં આવી. બિયારણના મુદ્દાઓ સહિતની બાબતોને લઈને તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વાંસદા: તાલુકા સહિત જિલ્લાના ખેડૂતોને બિયારણ સહિતના મુદ્દાઓને લઈને જાગૃતિ અંગે કૃષિ યુનિવર્સિટી ખાતે તાલીમ - Bansda News