અમદાવાદ શહેર: અમદવાદમાં ગુનેગારો બેફામ, રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો
Ahmadabad City, Ahmedabad | Jul 18, 2025
અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન અસમાજિક તત્વોની દાદાગીરી વધતી જોવા મળી રહી છે. ત્યારે શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ...