વેરાવળ તાલુકાના ઉંબા ઓમનાથ મહાદેવના સાનિધ્યમા નવરાત્રી મહોત્સવ સાથે પ્રથમ વખત લોકમેળાનુ આયોજન
Veraval City, Gir Somnath | Sep 12, 2025
ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ઉંબા ગામ પર આવનારી નવરાત્રીમાં ભવ્યથી અતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે...