પાદરા: પાદરા વિધાનસભાના લોલા ગામે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
વિકાસના માર્ગે સતત આગળ વધી રહેલા પાદરા વિસ્તારમાં આજે વધુ એક મહત્વપૂર્ણ પગથિયું ઉમેરાયું છે. પાદરા વિધાનસભાના લોલા ગામે થનારા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું.