તાલાળા: તાલાલા પોલીસે હનીટ્રેપ કરી 10 લાખની ખંડણી માંગવાના ગુન્હામા બે આરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ
તાલાલા પોલીસ સ્ટેશનમા ગત 13 તારીખે નોંધાયેલ ગુન્હામા યુવકને હનીટ્રેપ મા ફસાવી દુષ્કર્મના ગંભીર ગુન્હાઓ દાખલ કરવાની ધમકી આપી અપહરણ કરી 10 લાખ ની ખંડણી માંગી લોખંડના પાઈપ વડે ગંભીર ઇજ્ઓ કરતી ગેગના બે સભ્યોને આજરોજ 1 કલાક આસપાસ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઇ.