રાપર તાલુકાના વ્રજવાણીમાં સરકારી પાણી પુરવઠાની લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવી લાખો લિટર પાણીની ચોરી કુવાનું આવ્યું છે. પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા બાલાસર પોલીસ સ્ટેશનમાં લાઈનમેન વિરુદ્ધ રૂ.5.06 લાખના મુલ્યનું પાણી ચોરી કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.