ડેડીયાપાડા: ડેડીયાપાડા ના ટિલીપાડા ગામે આપ/ કોંગ્રેસ છોડી 550થી વધુ કર્યકરો ભાજપ માં જોડાયા
ડેડીયાપાડા ના ટિલીપાડા ગામે ભાજપ પ્રમુખ નિલ કુમાર ના હસ્તે આપ/ કોંગ્રેસ છોડી 550થી વધુ કર્યકરો કેસરિયો ધારણ કરીભાજપ માં જોડાય આપ્રસંગે પ્રમુખ નીલભાઈ રાવે જણાવ્યું હતું કે લોકો સમજીગયા છે આપના જે પાપ છે તે ખૂબ વધી ગયા છે અત્યારસુધી માત્રને માત્ર લોકોને લોકોને છેતરપિંડી કરવાનનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પરિણામે ડેડીયાપાડા તાલુકામાંથી ધનલોકોના ફોન આવે છે આજે ટીલિપડાગામે 550 થી વધુ લોકો જોડાયા આગામી દિવસોમાં તમામ બુથો પર જોડવાનો ભારતીય