વરાછામાં પરિવારથી વિખૂટી પડી ગયેલી આઠ વર્ષની બાળકીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
Majura, Surat | Aug 21, 2025
વરાછામાં શાળાએ મૂકવા ગયેલા પરિવારની આઠ વર્ષની બાળકી ટ્રાફીકમાં વિખૂટી પડી ગઈ હતી.પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક...