સુબીર: વઘઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પરનો સાકરપાતળ ખાતેનો નંદીના ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે
Subir, The Dangs | Aug 23, 2025
સાપુતારા-વઘઈ માર્ગ પરથી વધુ ઊંચાઈ ધરાવતા ટ્રક અને લકઝરી બસ જેવા ભારે વાહનો પસાર થઈ શકશે નહીં.વહીવટી તંત્ર દ્વારા જાહેર...