ઠાસરા: યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત,મંદિરની બહાર પાણી ભરાતા યાત્રાળુ મુશ્કેલીમાં મુકાયા
Thasra, Kheda | Jul 27, 2025
ભારે વરસાદના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જનજીવન પ્રભાવી થયું ડાકોર મંદિરની બહાર વરસાદી પાણી ભરાઈ શકતા દર્શન કરવા...