રાજકોટ: આકાશવાણી ચોક પાસે શેખરદાન ગઢવીના કૃત્યથી સમગ્ર મોચી સમાજમાં ભારે રોષ, શેખરદાન ગઢવીએ જાહેરમાં મોચી સમાજની માફી માગી
Rajkot, Rajkot | Nov 18, 2025 બે દિવસ પહેલા આકાશવાણી ચોક પાસે આવેલ એક શુઝની દુકાનમાં ઘૂસી જઇ શેખરદાન ગઢવી નામના એક શખ્સે દુકાન માલિકને અપ શબ્દો બોલી સમગ્ર મોચી સમાજનું અપમાન કરાતા મોચી સમાજ ભારે રોષે ભરાયો હતો.જે અંગે આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ શેખરદાન ગઢવીએ જાહેરમાં સમગ્ર મોચી સમાજની માફી માગી હતી.