વડોદરા પૂર્વ: મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ
શહેરના કલાલી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ગિરીશ સોલંકીની રિવોલ્વર બતાવી ખંડણી વસૂલવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે.ગિરીશ સોલંકી હેડલાઇન્સ ન્યૂઝ નામના સાંધ્ય દૈનિક અને યુટયૂબ ચેનલ પણ ચલાવે છે.