ઘાટલોડિયા: આપ કાર્યલય ખાતેથી પ્રભારી ગોપાલ રાયનું નિવેદન
આજે બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ગોપાલ રાયે નિવેદન આપતા જણાવ્યું હતુ કે AAPના પ્રદેશ અધ્યક્ષને ભાજપના આદેશ પર ખંભાળીયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.અમારા કાર્યકર્તા સામે કરેલી કાર્યવાહી બાદ રજૂઆત કરવા ગયેલા ઈસુદાન ગઢવીની અને અન્ય કાર્યકરોની અટકાયત.AAP પાર્ટીના કાર્યકર્તાઓની સંખ્યા વધતી જઈ રહી છે .162 આપના કાર્યકર્તાઓ અને નેતાઓ સામે પોલીસ કાર્યવાહી.ભાજપ આપથી ડરી રહ્યુ છે.