નસવાડી: ઢાંઢણીયા ગામે એક વૃધ્ધ વિધવા મહિલા વાંસની પટ્ટી માંથી ટોપલી અને સૂપડું કેમ બનાવી રહી છે? આ છે વિકાસ? જુઓ #JANSAMASYA
Nasvadi, Chhota Udepur | Sep 14, 2025
નસવાડી તાલુકાના ઢાંઢણીયા ગામે એક વૃધ્ધ વિધવા મહિલા વાંસ ની પટ્ટી માંથી ટોપલી અને સૂપડું બનાવી રહી છે. નસવાડી તાલુકાના...