કતારગામ: વરાછા આપના કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી વિપક્ષના નેતાને પેટમાં અશક્ય દુખાવો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Katargam, Surat | Sep 18, 2025 સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યારથી ચૂંટાયા ત્યારથી એમની માંગ અને રજૂઆત હતી કે વિસ્તાર દીઠ હોસ્પિટલ બનાવવામાં પરંતુ સંપૂર્ણ માંગ પુરી ન થતા નવ જોનવાઈસ ના હોસ્પિટલ બનાવવાનું આયોજન થયું હતું જેમાં હેલ્થ સેન્ટર બેટની હોસ્પિટલ મંજૂરી કરવામાં આવી તેનું ખાતમુરત કરીને કામ શરૂ પણ શરૂ કરવામાં આવ્યો હતો જ્યાં ભાજપના હિસાબે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓના અંદર જતા રોકવામાં આવતા તમામ કોર્પોરેટરોની નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.