નડિયાદ: ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના સહયોગથી તૈયાર થયેલી 'સાઈબર સાથી'ની 2 લાખ કોપી જિલ્લામાં કેડીસીસી બેંક દ્વારા વિતરણ કરાશે
Nadiad, Kheda | Jul 30, 2025
ભારતના અંતિમ વ્યક્તિ સુધી ડિજિટલ વિકાસ પહોંચે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સહકારિતા મંત્રી અમિતભાઈ...