દાહોદ જીલ્લાના પીપલોદ ખાતે ઘટના બની હતી જ્યાં વ્યક્તિ બાસવાડા થી સુરત બસ પીપલોદ નજીક આવી હતી અને ત્યારબાદ તેઓ બસમાંથી પડતા ઘાયલ થયો હતો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું જેના કારણે પરિવારમાં ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો ઘટનાને લઈને પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી