દાહોદ: દાહોદ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ દાહોદ જિલ્લા સ્વાગતમાં નિવૃત ક્લાર્ક દ્વારા કરાયેલ અરજીનું સુખદ નિરાકરણ આવ્યું
Dohad, Dahod | Aug 28, 2025
ફતેપુરા તાલુકાના પટેલ નાનાભાઈને જીપીએફની ૧૦૦ % રકમ મળતાં વહીવટી તંત્રનો આભાર માન્યો દાહોદ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ...