સાયલા: સાયલા ખાતે આવેલા કોંગ્રેસ ની આક્રોશ યાત્રા અંગે ચેતનભાઈ ખાચર આપી પ્રતિક્રિયા
સાયલા ખાતે આવેલી આક્રોશ યાત્રા ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી, લાલજીભાઈ દેસાઈ, ગોપાલભાઈ મકવાણા, કલ્પનાબેન ધોરીયા, ચેતનભાઈ ખાચર અને ગુણવંતભાઈ પંડ્યા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ રેલીમાં જોડાયા હતા.નેતાઓએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આફતો અને