નાનપુરા ખંડેરાવ વિસ્તારમાં રોડ રસ્તા ખરાબ હોવાના કારણે ટેમ્પો ફસાવાની ઘટના સામે આવી
Majura, Surat | Nov 2, 2025 ખંડેરાવપુરા નાનપુરા પાસે આજે આ ટેમ્પો ફસાઈ ગયો છે રસ્તો ખરાબ હોવાના કારણે અહીંયા પર નવી ગટર લાઈનનું કામ થયા પછી એક પણ વાર રસ્તો બનાવવામાં આવ્યો નથી આ કામ પત્યા પછી એક મહિનો થઈ ગયો છે અહીંયા આવા અકસ્માત થવાના ખૂબ જ ભય છે એટલા માટે #SMC વિનંતી છે કે જલ્દીથી જલ્દી આવીને અહીંયા રસ્તો બનાવી જાય નહીં તો અહીંયા એવા ઘણા અકસ્માતો થઈ શકે છે એનો જવાબદાર કોણ ?અહીંયા એક જ રસ્તો છે બીજો રસ્તો પર મેટ્રોનું કામ હોવાથી સામે આવ્યું