બાઈક પરથી પડી જતા એક વ્યક્તિ ઘાયલ થયેલ ચાકલિયા જતા રસ્તા ઉપર વ્યક્તિ ઘાયલ થતા દરમિયાન ગાડી પરથી કા જબુ બગાડતા અકસ્માત સર્જાયો હતો અને તે પડતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
લીમખેડા: બાઈક પરથી પડી જતા વ્યક્તિ ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો - Limkheda News