મામલતદાર કચેરી ખાતે આંગણવાડીનું ફોર્મ ભરવા 2 વાગ્યે ફોર્મ લેવાનું બંધ કરતાં અરજદારોમાં રોષ
Mahesana City, Mahesana | Aug 27, 2025
મહેસાણા મામલતદાર કચેરીએ સામાન્ય દિવસોમાં સવારે 10 વાગ્યા થી કચેરીમાં શરૂ થતી અવરજવળ વહેલી સવારે જ જોવા મળી અહીં લાઈનમાં...