ગાંધી શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ગાંધીજીની પ્રતિમાં એ ભાજપ દ્વારા ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
Mahesana City, Mahesana | Oct 2, 2025
મહેસાણા ભાજપ પ્રમુખ સહિત લોકસભા સાંસદ રાજ્યસભા સાંસદ ધારાસભ્ય તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને ગાંધી જયંતી નિમિત્તે ગાધી શોપિંગ સેન્ટર આગળ આવેલ ગાંધીજીના પ્રતિમા બાવલા ફૂલહાર ચઢાવી ગાંધી જયંતી ની ઉજવણી કરી