બોટાદ તાલુકા ના ભાંભણ ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે ના થયા મોત જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ નું થયું મોત..
Botad City, Botad | Aug 23, 2025
બોટાદ સબજેલ માં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ ઉંમર વર્ષ 32 રહેહાલ બોટાદ પોલીસ કર્મી,મહેશભાઈ ઝવેરભાઈ સાકરીયા...