હુડા સંકલન સમિતિ દ્વારા આવતીકાલે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી મંડળો તેમજ સહકારી સંસ્થાઓ સાથે હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો પણ સંપૂર્ણ બંધ પડશે 11 ગામના ગ્રામજનો પોતાના ગામમાં તમામ પ્રકારના ધંધા રોજગાર તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી વિરોધ દર્શાવશે ત્યારે આ સમગ્ર બાબતે હુડા સંકલન સમિતિ સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા