હવામાન વિભાગની આગાહીને લઈનેગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ.
Ahwa, The Dangs | Sep 14, 2025 માન વિભાગની આગાહીને લઈને ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારના રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી જેને લઇને પ્રવાસી આનંદમાં જોવા મળ્યા હતા.