જૂનાગઢ: તાલુકાના આણદપુર અને ખડીયા ગામે સરદાર સન્માન યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રા જૂનાગઢ તાલુકાના આણદપુર અને ખડીયા ગામે આજે પહોંચતા બન્ને ગામોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રમાં ખડીયા તથા આજુબાજુના ગામ ના તમામ સમાજ ના વડીલો મિત્રો આગેવાનો તેમજ બીલખા સાઈડ ના તમામ ગામો માંથી પણ ઘણી સંખ્યા માં વડીલો મિત્રો આગેવાનો આ યાત્રા નું સ્વાગત અને સન્માન કરેલ