લીમખેડા: નવરાત્રી મહોત્સવમાં ગરબા મેદાનમાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ નો પ્રભાવ જોવા મળ્યો
Limkheda, Dahod | Sep 28, 2025 દાહોદમાં નવરાત્રી ને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે તેના જો ભાગ રૂપે આજ રોજ પાકિસ્તાનની મેચ નો ગરબા મેદાનમાં અભાવ જોવા મળ્યો હતો મોટી સ્ક્રીન લગાવી ચાલુ ગરબામાં લોગો એનો લાભ લેતા નજરે પડ્યા હતા અને ભારતનો વિજય સતા એકબીજાને શુભકામના પાઠ્ય