વલસાડ: એલસીબીએ સરોધી વંશ હોટલ પાસેથી એક ટેમ્પામાં બનાવેલા ચોર ખાનામાં લઈ જવાતો 11,92,752નો દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 1:35 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબીએ સરોધી વંશ હોટલ પાસેથી એક ટેમ્પામાં બનાવેલા ચોર ખાનામાં લઈ જવા તો 11,92,752 ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો દારૂ,ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 16 લાખ 97,752 નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ વધુ તપાસ અર્થે આરોપી અને ટેમ્પા નો કબજો રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.