જામનગર શહેર: જામનગરમાં આગામી ૨૧મી એ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે જામનગર શહેરમાં મેરેથોળનું આયોજન કરવામાં આવશે તે સ્વરમાં સેવા પકોડીયા ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે