ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક માલધારી હોટલ પાસે અકસ્માત સર્જાતા યુવાનનું મોત...
Gondal City, Rajkot | Oct 5, 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક માલધારી હોટલ પાસે અકસ્માત સર્જાતા યુવાનનું મોત... માર્કેટ યાર્ડની નજીક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક યુવાનનુ મોત... મૃતક યુવાન વહેલી સવારે મિત્રો સાથે વેરીપીર દરગાહ ખાતે ઉર્ષમાંથી પરત હાઇવે પર આવેલ હોટેલમાં ચા પીને પરત ઘરે આવતો હતો... અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો...