દિયોદર: ઠાકોર સમાજ કન્યા છાત્રાલય નું ઓગડનાથ મંત બળદેવ નાથ ના હસ્તે લોકાર્પણ કરાયું ધાનેરા અને ડીસા ના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
દિયોદર ખાતે આજે રવિવારે બપોરના 12 કલાકે ઠાકોર સમાજ દ્વારા બનવાયેલી નવીન કન્યા કેળવણી અંતર્ગત કરોડોના ખર્ચે નવ નિર્મિત કન્યા છાત્રાલય નું લોકાર્પણ ટોટાના દાસબાપુ તેમજ દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ ધાનેરના ધારાસભ્ય માવજી દેસાઈ ની વિશેષ ઉપસ્થિત માં ઓગડનાથ જાગીર મહત બળદેવનાથ ના હસ્તે લોકાર્પણ કરાયું હતું પ્રસંગે ઠાકોર સમાજના રાજકીય સામાજિક અનેક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ઉપસ્થિત રહ્યો હતો