લીમખેડા: ગોધરા રેલવે સ્ટેશન પોસ્ટ હદમાંથી ચોરી કરેલી બાઈક સાથે ઇસમને ઝડપી લીમખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી
Limkheda, Dahod | Aug 1, 2025
વીસલંગા ગામનો એક ઇસમ નામે શંકાસ્પદ બાઇક લઇને ધાનપુર તરફથી લીમખેડા તર આવી રહેલ છે તેવી મળેલ બાતમી આધારે મોજે પાલ્લી ગામે...