અમદાવાદ ગ્રામ્યમાં જીયો ટાવર BB યુનિટ ચોરી ગેંગનો પર્દાફાશ! જમ્મુ-કાશ્મીરનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો અમદાવાદ, ૧૪ નવેમ્બર ૨૦૨૫: ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરના કેટલાક દિવસોમાં જીયો કંપનીના ટાવર પર BB યુનિટ (Broadband Units) ચોરીના બેવડાવાળા કિસ્સાઓ વધ્યા હતા. આ ચોરીઓથી ટેલિકોમ સેવાઓને ગંભીર અસર પડી હતી અને સ્થાનિક વસ્તીમાં અસુરક્ષાનો માહોલ ફેલાયો હતો...