ભુજના કચ્છ મ્યુઝિયમમાં પરંપરાગત માટીકામને જીવંત બનાવતી ‘ધાનિ માટી પોટરી વર્કશોપ’ યોજાઈ કચ્છની સ્થાનિક માટીથી યંત્ર વિના હસ્તનિર્મિત કળાનો અનોખો અનુભવ 40થી વધુ ભાગ લેનારાઓએ હાથથી માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવી કળાની મહેક અનુભવી પરિવાર, મિત્રો, શિક્ષકો અને નવીન શીખવાની ઇચ્છા સાથે લોકો ઉમટ્યા પરંપરાગત માટીકામને પ્રોત્સાહન આપવા કચ્છ મ્યુઝિયમની નોંધપાત્ર પહેલ