કાલોલ: વેજલપુર ની રૂપારેલ નદી ઉપર નવો બ્રિજ બનાવી આપવા માટે તાલુકા પંચાયત સદસ્ય સહિત જાગૃત નાગરિકો દ્વારા કલેકટર કચેરીમા રજુઆત
Kalol, Panch Mahals | Sep 12, 2025
વેજલપુર ની રૂપારેલ નદી ઉપર વર્ષો જુનુ નાળુ જે હાલમાં જર્જરીત અવસ્થામાં છે તેને કારણે સ્કૂલે જતા બાળકો ડેરી, મંદિરે જતા...