ચીખલી: ચીખલી પોલીસે કલેકટર શ્રીના જાહેરનામાનો ભંગ વિરોધ ત્રણ દુકાનદારો વિરુદ્ધ
ચીખલી પોલીસ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ચીખલી ની ત્રણ દુકાનોમાં સીસીટીવી ચેક કરતા સીસીટીવી ન હતા અને ક્યાંક તો સીસીટીવી હોય પણ ચાલુ ન હતા જેના વિરુદ્ધ પોલીસે કલેક્ટરશ્રીનો જાહેરનામાનો ભંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.