ડીસા: મુડેઠા ગામે દિવાળી નિમિત્તે ભવ્ય અશ્વ દોડ યોજાઈ....
ડીસા તાલુકાના મુડેઠા ગામે આજરોજ દિવાળી નિમિત્તે મુડેઠામાં દિવાળીમાં અશ્વદોડ યોજાઈ હતી. બેસતા વર્ષના દિવસે ઐતિહાસિક અશ્વ દોડ યોજાશે જે અંતર્ગત તૈયારીના ભાગરૂપે આજરોજ દિવાળી નિમિત્તે અશ્વ દોડ યોજાઈ હતી....