વલસાડ: સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા
Valsad, Valsad | Oct 8, 2025 બુધવારના 11:15 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરીની ઘટના બની હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.જોકે આ ચોરીની સમગ્ર ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેબ થઈ હતી. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.