છેલ્લા પાંચ દિવસથી વાસદ ટોલપ્લાઝા પર વાહનોની લાંબી કતાર, કેન્દ્ર વાહનવ્યવહાર મંત્રી દ્વારા ટોલપ્લાઝા પર સુવિધાઓ સુગમ બનાવવા ના આયોજન નું સૂરસૂરિયું થવા પામતું હોય તેમ વાસદ ટોલપ્લાઝા ખાતે છેલ્લા પાંચ દિવસથી વાહનો ની કતાર જોવા મળતાં વાહન ધારકોમાં રોષની લાગણી પ્રવતૅવા પામી હોવાનું જાણવા મળેલ છે.