અબડાસા: ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન, જખૌ દ્વારા પીંગલેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે ૨૦૨૫ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં
Abdasa, Kutch | Sep 20, 2025 ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન, જખૌ દ્વારા પીંગલેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે ૨૦૨૫ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો.જેમાં કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ, પરિવારો, ભારતીય વાયુસેના, બીએસએફ, રાજ્ય અને મરીન પોલીસના સ્વયંસેવકો, શાળાના બાળકો અને સ્થાનિક સમુદાયના સભ્યો "સ્વચ્છ સમુદ્ર અને સલામત દરિયા કિનારા" ના સહિયારા મિશન સાથે એકઠા થયા હતા. જેમાં આશરે ૧૦૦૦ કિલો પ્લાસ્ટિક/હાનિકારક કચરો એકત્રિત કરવામાં આવ્યો અને જવાબદારીપૂર્વક નિકાલ કરવામાં આવ