દાંતા: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નજીક હોવા છતાં મુખ્ય રોડ પર ગંદકી જોવા મળી વિડીયો વાયરલ થતા પંચાયતે સફાઈ શરૂ કરાવી
Danta, Banas Kantha | Aug 27, 2025
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાને બહુ જ ઓછા દિવસો બાકી છે ત્યારે પણ અંબાજીના મુખ્ય રોડ 51 શક્તિપીઠ...